AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગરમાં બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહનો વધુ એક VIDEO વાઈરલ

એક બાજુ કેટલાક પરીક્ષાર્થીઓ ફરી પરીક્ષા યોજવાને લઈને અડગ છે. ત્યારે આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓના નેતા યુવરાજસિંહે એક વીડિયોમાં પરીક્ષાર્થીઓને એક વિનંતી કરી છે. આ વીડિયોમાં યુવરાજ આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓને સ્થળ છોડી દેવાની વાત કરી રહ્યો છે. આ પણ વાંચોઃ બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં આંદોલન કરતા પરીક્ષાર્થીઓના જૂથમાં પડ્યા બે ફાંટા Facebook પર તમામ મહત્વના […]

ગાંધીનગરમાં બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહનો વધુ એક VIDEO વાઈરલ
| Updated on: Dec 05, 2019 | 4:40 PM
Share

એક બાજુ કેટલાક પરીક્ષાર્થીઓ ફરી પરીક્ષા યોજવાને લઈને અડગ છે. ત્યારે આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓના નેતા યુવરાજસિંહે એક વીડિયોમાં પરીક્ષાર્થીઓને એક વિનંતી કરી છે. આ વીડિયોમાં યુવરાજ આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓને સ્થળ છોડી દેવાની વાત કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં આંદોલન કરતા પરીક્ષાર્થીઓના જૂથમાં પડ્યા બે ફાંટા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, ગાંધીનગરમાં બિનસચિવાલય પરીક્ષા રદ કરવાના મામલે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આ જૂથમાં બે ફાંટા પડી ગયા છે. ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદનું આયોજન કરીને SITની રચના અંગે માહિતી આપી હતી. અને આગળની તપાસ SIT કરશે. આ સમયે પ્રદિપસિંહ સાથે પરીક્ષાર્થીઓના કેટલાક નેતા હતા. જેમાં યુવરાજસિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ સહિતના વિદ્યાર્થી નેતાઓ હતા. પરંતુ બીજી તરફ રસ્તા પર ઉતરેલા કેટલાક પરીક્ષાર્થીઓની માગણી હજુ પણ પરીક્ષા રદ કરવાની છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">