મ્યુ. કોર્પો.વિસ્તારમાં જોડી દેવાયા બાદ વડોદરાના બીલ ગામની સમસ્યા વકરી, ડેવલપમેન્ટ ફિ વસૂલ્યા બાદ સુવિધાના નામે મીડું

|

Aug 09, 2020 | 11:26 AM

વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં જોડાવવા માટે જે ભય બીલ ગામના રહીશો દ્વારા વ્યક્ત કરાયો હતો તે સાચો ઠરી રહ્યો છે. બીલ ગામના રહીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જોડાવવા સામે વિરોધ કરતા કહ્યું હતું કે પ્રાથમિક સુવિધા મેળવવામાં વારંવાર ઘક્કા ખાવા પડશે અને આ સુવિધાઓના નામે વધારાનો ખર્ચ વેઠવો પડશે. બીલ ગામના રહીશોનો ભય હવે સાચો પડી રહ્યો […]

મ્યુ. કોર્પો.વિસ્તારમાં જોડી દેવાયા બાદ વડોદરાના બીલ ગામની સમસ્યા વકરી, ડેવલપમેન્ટ ફિ વસૂલ્યા બાદ સુવિધાના નામે મીડું

Follow us on

વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં જોડાવવા માટે જે ભય બીલ ગામના રહીશો દ્વારા વ્યક્ત કરાયો હતો તે સાચો ઠરી રહ્યો છે. બીલ ગામના રહીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જોડાવવા સામે વિરોધ કરતા કહ્યું હતું કે પ્રાથમિક સુવિધા મેળવવામાં વારંવાર ઘક્કા ખાવા પડશે અને આ સુવિધાઓના નામે વધારાનો ખર્ચ વેઠવો પડશે. બીલ ગામના રહીશોનો ભય હવે સાચો પડી રહ્યો છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ભેળવ્યા બાદ બીલ ગામના રહીશો ગટર ઊભરાવવાની સમસ્યાથી ત્રસ્ત છે. સત્તાતંત્ર દ્વારા ડેવલપમેન્ટ ફિ વસૂલી લીધા બાદ હવે કોઈ સુવિધાઓ આપતા ના હોવાનો આક્ષેપ બીલ ગામના રહીશોએ કર્યો છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article