ભુજઃ LRD ભરતીમાં અન્યાયને લઈ માલધારી સમાજની રેલી! કલેકટરને આપ્યું આવેદનપત્ર

|

Feb 25, 2020 | 10:06 AM

LRD ભરતીમાં અન્યાયને લઈને કચ્છના માલધારી સમાજમાં હજુ પણ વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. માલધારી સમાજે અન્યાયને લઈ ભુજમાં માલધારી એકતા રેલી કાઢી હતી. રેલીમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી માલધારી સમાજના લોકો જોડાયા હતા અને ગીર, બરડા, આલેચના માલધારી સમાજના લોકોએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

ભુજઃ LRD ભરતીમાં અન્યાયને લઈ માલધારી સમાજની રેલી! કલેકટરને આપ્યું આવેદનપત્ર

Follow us on

LRD ભરતીમાં અન્યાયને લઈને કચ્છના માલધારી સમાજમાં હજુ પણ વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. માલધારી સમાજે અન્યાયને લઈ ભુજમાં માલધારી એકતા રેલી કાઢી હતી. રેલીમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી માલધારી સમાજના લોકો જોડાયા હતા અને ગીર, બરડા, આલેચના માલધારી સમાજના લોકોએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરત: કરિયાણાની દુકાનમાં ચોરી! સમગ્ર ઘટના CCTVમાં કેદ

Next Article