Tender Today: સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફિટ કરવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

ભાવનગર,રાજકોટ,બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફિટ કરવાના કામ માટે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.

Tender Today: સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફિટ કરવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Jun 15, 2023 | 9:13 AM

Bhavnagar : સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ખેત તલાવડીના કામ માટે કાર્યપાલક ઇજનેર, ભાવનગર સિંચાઇ વિભાગ દ્વારા ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ભાવનગર,રાજકોટ,બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફિટ કરવાના કામ માટે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today: ગુજરાત વિધાનસભામાં એસેમ્બલી હોલ ઈ-વિધાન પ્રોજેક્ટમાં જરુરી ફેરફારો કરવાના કામ માટે ટેન્ડર જાહેર

આ ટેન્ડરની રકમ 12.46 લાખ રુપિયા છે. ટેન્ડરની ફી 18 હજાર રુપિયા છે. તો ટેન્ડરની બાનાની રકમ 12,46,000 રુપિયા છે. ટેન્ડરની સમય મર્યાદા 11 માસની છે. તો ટેન્ડરની સોલવંસી 2.50 કરોડ રુપિયા છે. ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 4 જૂન 2023 છે. ટેન્ડર અંગેની વધુ માહિતી www.nprocure.com વેબસાઇટ પરથી મળશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો