Gujarat Weather Forecast : આજે ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. જાણો આજે તમારા જિલ્લાનું તાપમાન કેવું રહેશે.

Gujarat Weather Forecast : આજે ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના
Gujarat weather update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 9:29 AM

હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આગામી કેટલાક દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 48% રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : ગુજરાતવાસીઓને આજે મળશે ગરમીથી રાહત, તો કેટલાક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 38 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 27 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 રહેશે

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 34 રહેશે તો ન્યૂનતમ તાપમાન 29 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે અને 61% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે શુક્રવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 28 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે અને ન્યૂનતમ તાપમાન 29 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 29 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે 49 % ભેજવાળુ વાતાવરણ રહેશે.

રાજકોટમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે

પોરબંદરમાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે 59% ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

 હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">