ભાવનગર: ઘોઘા રો-રો ફેરી પોન્ટુન પર ટ્રકનો અકસ્માત, ટ્રક દરિયાના પાણીમાં ગરકાવ

|

Aug 28, 2019 | 6:49 AM

ભાવનગરના ઘોઘા રો-રો ફેરીના પોન્ટુન પર અકસ્માત સર્જાયો છે. રોપેક્સ ફેરીમાં જતા ટ્રકમાં બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો છે. અકસ્માત થતાની સાથેજ ટ્રક દરિયામાં પડ્યો અને દરિયાના પાણીમાં ટ્રક ગરકાવ થઈ ગયો હતો. VIDEOમાં જોઈ શકાય છે કે દરિયામાં પડેલો ટ્રક કેવી રીતે પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ પણ વાંચો: મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 […]

ભાવનગર: ઘોઘા રો-રો ફેરી પોન્ટુન પર ટ્રકનો અકસ્માત, ટ્રક દરિયાના પાણીમાં ગરકાવ

Follow us on

ભાવનગરના ઘોઘા રો-રો ફેરીના પોન્ટુન પર અકસ્માત સર્જાયો છે. રોપેક્સ ફેરીમાં જતા ટ્રકમાં બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો છે. અકસ્માત થતાની સાથેજ ટ્રક દરિયામાં પડ્યો અને દરિયાના પાણીમાં ટ્રક ગરકાવ થઈ ગયો હતો. VIDEOમાં જોઈ શકાય છે કે દરિયામાં પડેલો ટ્રક કેવી રીતે પાણીમાં ગરકાવ થઈ જાય છે.

આ પણ વાંચો: મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક ભારે વરસાદ, જુઓ VIDEO

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article