કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામ ચૂડાસમા પર થયો હુમલો, જુઓ VIDEO

|

Sep 24, 2019 | 9:28 AM

ભાવનગર મહાનગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામ ચૂડાસમા પર ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. ઘટના કુંભારવાડા 10 નજીક બની, કે જ્યાં ચાર અજાણ્યા શખ્સોએ આવી કોર્પોરેટર પર હુમલો કર્યો હતો અને તેમને ઈજાગ્રસ્ત કર્યા હતા. જે બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયા. ઈજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]

કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામ ચૂડાસમા પર થયો હુમલો, જુઓ VIDEO

Follow us on

ભાવનગર મહાનગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામ ચૂડાસમા પર ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. ઘટના કુંભારવાડા 10 નજીક બની, કે જ્યાં ચાર અજાણ્યા શખ્સોએ આવી કોર્પોરેટર પર હુમલો કર્યો હતો અને તેમને ઈજાગ્રસ્ત કર્યા હતા. જે બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયા. ઈજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નગરસેવકની મારામારીનો વીડિયો વાયરલ! જે હાથથી મત માગ્યો, તે જ હાથથી મતદારને ફટકાર્યો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article