VIDEO: તળાજાના ગોપનાથ પાસે વાડી વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત

|

Jul 10, 2019 | 4:42 AM

ભાવનગર જિલ્લાના તળાજાના ગોપનાથ પાસે વાડી વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત નિપજ્યું છે. રાજપરા ગામના વાડી વિસ્તારમાં બાળકી તેના પરિવાર સાથે ખુલ્લામાં સુતી હતી. આ પણ વાંચોઃ કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે ડી.કે શિવકુમાર મુંબઈ પહોંચ્યા અને પોલીસે રોકી દીધા Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું […]

VIDEO: તળાજાના ગોપનાથ પાસે વાડી વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત

Follow us on

ભાવનગર જિલ્લાના તળાજાના ગોપનાથ પાસે વાડી વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત નિપજ્યું છે. રાજપરા ગામના વાડી વિસ્તારમાં બાળકી તેના પરિવાર સાથે ખુલ્લામાં સુતી હતી.

આ પણ વાંચોઃ કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે ડી.કે શિવકુમાર મુંબઈ પહોંચ્યા અને પોલીસે રોકી દીધા

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દરમિયાન અચાનક આવી ચઢેલો દીપડો બાળકીને ઉઠાવીને ભાગ્યો હતો. જોકે બાદમાં પરિવારજનો જાગી જતાં દીપડો બાળકીને છોડીને ભાગ્યો હતો. પરંતું ત્યાં સુધીમાં તો બાળકી મોતને ભેટી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article