Tender Today : ભરુચમાં જંબુસર ગજેરા કારેલી રોડના વાઇડનિંગ અને સ્ટેન્ધનીંગના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

|

Aug 12, 2023 | 9:48 AM

ભરુચમાં જંબુસર ગજેરા કારેલી રોડના વાઇડનિંગ અને સ્ટેન્ધનીંગના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ટેન્ડરના ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

Tender Today : ભરુચમાં જંબુસર ગજેરા કારેલી રોડના વાઇડનિંગ અને સ્ટેન્ધનીંગના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

Follow us on

Bharuch : ભરુચ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના (Roads and Buildings Department) જિલ્લા સેવા સદન ભાગ-1 દ્વારા કાર્યપાલક ઇજનેર દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. ભરુચમાં જંબુસર ગજેરા કારેલી રોડના વાઇડનિંગ અને સ્ટેન્ધનીંગના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ટેન્ડરના ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tender Today : કચ્છ જિલ્લામાં બંધ પાતાળ કુવાના રીચાર્જ માટે જોડાણ કરવા માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

આ ટેન્ડરની અંદાજીત રકમ 1609.54 રુપિયા છે. બાનાની રકમ 16.10 લાખ રુપિયા છે. ટેન્ડર ફી 18000 રુપિયા છે. આ કામના ટેન્ડર ડોક્યુમેન્ટ તથા વિગતવાર નિવિદા https://rnb.nprocure.com વેબસાઇટ ઉપર 11 સપ્ટેમ્બર 2023 સુધી ઉપલબ્ધ રહેશે. તથા માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders.gujarat.gov.in ઉપર જોવા મળશે. નિવિદામાં થનારા ફેરફાર વેબસાઇટ પર જોવા મળશે.

Liver Problem : લીવર ફેટી થયા પછી શરીરમાં કયા લક્ષણો દેખાય ?
શું દહીં ખાવાથી સુગર લેવલ વધે છે?
Shabar Mantra : હનુમાનજીનો સૌથી પ્રિય સાબર મંત્ર, જાણો તેના ચોંકાવનારા ફાયદા
પાકિસ્તાન કે ઈરાન નહીં, ભારતના આ પાડોશી દેશને નફરત કરે છે આખી દુનિયા
તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ગરોળીને ઉભી પૂંછડીએ ઘરની બહાર ભગાડશે
AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article