ભરુચની ઝાયડસ કેડીલા હેલ્થકેર કંપનીમાં દૂર્ઘટના, 3 કર્મચારીઓ ઘાયલ

|

Oct 28, 2020 | 4:01 PM

ભરુચની ઝાયડસ કેડિલા હેલ્થ કેરમાં ફરજ દરમિયાન 3 કર્મચારી દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે. રિએક્ટરમાં પાવડર નાખતી વખતે ભડકો થતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કંપનીના 3 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે.આ સમગ્ર ઘટના મામલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની […]

ભરુચની ઝાયડસ કેડીલા હેલ્થકેર કંપનીમાં દૂર્ઘટના, 3 કર્મચારીઓ ઘાયલ

Follow us on

ભરુચની ઝાયડસ કેડિલા હેલ્થ કેરમાં ફરજ દરમિયાન 3 કર્મચારી દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે. રિએક્ટરમાં પાવડર નાખતી વખતે ભડકો થતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કંપનીના 3 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે.આ સમગ્ર ઘટના મામલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article