અંક્લેશ્વરમાં 6 અને ભરૂચમાં 4.5 ઈંચ પડ્યો વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ VIDEO

|

Jun 28, 2019 | 6:56 AM

રાજ્યમાં છેલાલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. વહેલી સવારે ભરૂચ, અંકલેશ્વર હાંસોટમાં ભારે પવન સાથે મેઘસાવરી પહોંચી. આંકડાકીય વિગતો પર નજર કરીએ તો અંકલેશ્વરમાં 6 ઈંચ,ભરૂચમાં 4.5 ઈંચ, હાંસોટમાં 2 ઈંચ, વાલિયામાં 2.5 ઈંચ, ઝઘડિયામાં 1 ઈંચ, નેત્રંગમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો. આ તરફ […]

અંક્લેશ્વરમાં 6 અને ભરૂચમાં 4.5 ઈંચ પડ્યો વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ VIDEO

Follow us on

રાજ્યમાં છેલાલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. વહેલી સવારે ભરૂચ, અંકલેશ્વર હાંસોટમાં ભારે પવન સાથે મેઘસાવરી પહોંચી. આંકડાકીય વિગતો પર નજર કરીએ તો અંકલેશ્વરમાં 6 ઈંચ,ભરૂચમાં 4.5 ઈંચ, હાંસોટમાં 2 ઈંચ, વાલિયામાં 2.5 ઈંચ, ઝઘડિયામાં 1 ઈંચ, નેત્રંગમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો. આ તરફ નવસારીમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ભારે પવન સાથે વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

આ પણ વાંચો: મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ, રેલવે સ્ટેશન સહિત લોકોના ઘરમાં ઘુસ્યું પાણી, જુઓ VIDEO

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article