ભરૂચમાં જિલ્લા પોલીસવડાની તલવારબાજીનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ

|

Feb 19, 2020 | 9:31 AM

ભરૂચમાં જિલ્લા પોલીસવડાની તલવારબાજીનો વીડિયો હાલ વાયરલ થયો છે. એસ.પી રાજેન્દ્રસિંહ ચુડાસમા ખુલ્લા મેદાનમાં તલવારબાજીના કરતબ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એસપી રાજેન્દ્રસિંહ પહેલા બે હાથમાં તલવાર સાથે તલવારબાજી કરી રહ્યા છે. અને ત્યારબાદ એક તલવાર પડે તેઓ પોતાની તલવારબાજી દર્શાવે છે. હાલ સોશિયલ મીડિયામાં પોલીસવડાની તલવારબાજીનો વીડિયો વાયરલ થયો છે. […]

ભરૂચમાં જિલ્લા પોલીસવડાની તલવારબાજીનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ

Follow us on

ભરૂચમાં જિલ્લા પોલીસવડાની તલવારબાજીનો વીડિયો હાલ વાયરલ થયો છે. એસ.પી રાજેન્દ્રસિંહ ચુડાસમા ખુલ્લા મેદાનમાં તલવારબાજીના કરતબ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એસપી રાજેન્દ્રસિંહ પહેલા બે હાથમાં તલવાર સાથે તલવારબાજી કરી રહ્યા છે. અને ત્યારબાદ એક તલવાર પડે તેઓ પોતાની તલવારબાજી દર્શાવે છે. હાલ સોશિયલ મીડિયામાં પોલીસવડાની તલવારબાજીનો વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચોઃ રાજકોટ કોર્પોરેશનની સામાન્ય સભા બની તોફાની…ભાજપના એક કોર્પોરેટરના નિવેદનથી થયો સંગ્રામ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article