ભારતીય યુદ્ધ જહાજ INS વિરાટને મ્યુઝીયમમાં ફેરવી નાખવાની અરજી ફગાવાઈ, કેન્દ્રીય રક્ષા મંત્રાલયે લીધો નિર્ણય

|

Dec 06, 2020 | 2:45 PM

ભારતીય યુદ્ધ જહાજ INS વિરાટને મ્યુઝીયમમાં ફેરવી નાખવાની અરજીને ફગાવી દેવામાં આવી છે. મુંબઈની એન.વી ટેક એન્જીનીયરીંગ કંપની દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા જે સંદર્ભે દખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાંથી જણાવવામાં આવ્યું હતું કે અરજદાર કે અંતિમ ખરીદદાર રાજી હોય તો તેમને પણ કોઈ પ્રશ્ન નથી. જો કે કેન્દ્રીય રક્ષા […]

ભારતીય યુદ્ધ જહાજ INS વિરાટને મ્યુઝીયમમાં ફેરવી નાખવાની અરજી ફગાવાઈ, કેન્દ્રીય રક્ષા મંત્રાલયે લીધો નિર્ણય

Follow us on

ભારતીય યુદ્ધ જહાજ INS વિરાટને મ્યુઝીયમમાં ફેરવી નાખવાની અરજીને ફગાવી દેવામાં આવી છે. મુંબઈની એન.વી ટેક એન્જીનીયરીંગ કંપની દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા જે સંદર્ભે દખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાંથી જણાવવામાં આવ્યું હતું કે અરજદાર કે અંતિમ ખરીદદાર રાજી હોય તો તેમને પણ કોઈ પ્રશ્ન નથી. જો કે કેન્દ્રીય રક્ષા મંત્રાલયે અરજીને ફગાવી દેવાનું વલણ દાખવતા INS વિરાટ હવે અલંગ ખાતે ભંગાવવા માટે આવશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article