બોટાદ જિલ્લાના નાગનેશ ગામે આવેલી ભાદર નદીમાં પુર, જુઓ VIDEO

|

Nov 07, 2019 | 4:46 AM

બોટાદ જિલ્લાના રાણપુરના નાગનેશ ગામે આવેલી ભાદર નદીમા પુર આવ્યું છે. ગઈકાલે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. નદીમાં પુર આવતા ગામના લોકોને અવર જવરમા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોં છે. આ પણ વાંચો: VIDEO: મહા વાવાઝોડાની અસર શરૂ, દીવમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું […]

બોટાદ જિલ્લાના નાગનેશ ગામે આવેલી ભાદર નદીમાં પુર, જુઓ VIDEO

Follow us on

બોટાદ જિલ્લાના રાણપુરના નાગનેશ ગામે આવેલી ભાદર નદીમા પુર આવ્યું છે. ગઈકાલે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. નદીમાં પુર આવતા ગામના લોકોને અવર જવરમા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોં છે.

આ પણ વાંચો: VIDEO: મહા વાવાઝોડાની અસર શરૂ, દીવમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article