ભચાઉ PGVCLના સબ-સ્ટેશનમાં આગ, આગને કારણે સર્જાયો અફડાતફડીનો માહોલ

|

Oct 27, 2020 | 7:13 PM

કચ્છના ભચાઉમાં PGVCLના સબ સ્ટેશનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. PGVCLમાં લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા આગની લપટો આકાશ સુધી પહોંચી. આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો, સાથે જ  ફાયર વિભાગને ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા કાર્યવાહી શરુ કરી.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો […]

ભચાઉ PGVCLના સબ-સ્ટેશનમાં આગ, આગને કારણે સર્જાયો અફડાતફડીનો માહોલ

Follow us on

કચ્છના ભચાઉમાં PGVCLના સબ સ્ટેશનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. PGVCLમાં લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા આગની લપટો આકાશ સુધી પહોંચી. આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો, સાથે જ  ફાયર વિભાગને ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા કાર્યવાહી શરુ કરી.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article