વિધાનસભા ચૂંટણી પહેલા CM ભુપેન્દ્ર પટેલનું નેતાઓને સૂચક નિવેદન, રીસાણા તો કાઈ હાથમાં નહી આવે

મુખ્યપ્રધાને કહ્યું કે મોટા કુટુંબમાં રહેતા હોય ત્યારે જે રિસાય તે ભૂખ્યો રહે અને બાકીના ખાઈ-પીને આનંદ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 7:43 AM

BANASKANTHA : એક બાજુ ભાજપ 2022ની વિધાન સભા ચૂંટણીમાં નો-રીપીટ થીયરી લાગુ કરશે એવી વાતોએ જોર પકડ્યું છે, તો બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં આ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રાજકીય નિષ્ણાંતોના માટે મુખ્યપ્રધાનનું આ નિવેદન એવા નેતાઓ માટે સૂચક છે જેમની ટીકીટ કદાચ કાપી શકે છે.

બનાસકાંઠા જિલ્લાના ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે માર્મિક ટકોર કરી હતી.ભાજપના સ્નેહ સંમેલન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને ટકોર કરી છે.તેમણે કહ્યું, આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ કાર્યકરો અત્યારથી જ કામે લાગી જાય.તમામ વાદવિવાદ છોડીને ચૂંટણીની અત્યારથી તૈયારીઓ શરૂ કરવા સૂચના આપી છે.મુખ્યપ્રધાન એવું પણ કહ્યું, કે પરિવાર મોટો હોય ત્યારે કેટલાક લોકોમાં નારાજગી હોય છે.આ વિવાદોને છોડી માત્ર પક્ષ માટે કામે લાગો.

મુખ્યપ્રધાને કહ્યું કે મોટા કુટુંબમાં રહેતા હોય ત્યારે જે રિસાય તે ભૂખ્યો રહે અને બાકીના ખાઈ-પીને આનંદ કરે છે. આ નિવેદન એ નેતાઓ માટે સૂચક છે જે ટીકીટ ન મળતા નારાજ થઇ જાય છે. આ નિવેદન દ્વારા મુખ્યપ્રધાને આડકતરી રીતે નેતાઓને કહી દીધું છે કે ટીકીટ ભલે કપાય પણ પક્ષ માટે કામ કરો, અને જો રિસાયા તો કાઈ હાથમાં નહી આવે.

આ પણ વાંચો : સંસ્કૃતિ મંત્રાલયે લોન્ચ કરી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ મોબાઈલ એપ, આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સંબંધિત મળશે માહિતી

આ પણ વાંચો : 100થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાય છે, AMCએ 8.5 કરોડના ખર્ચે નવા 250 વેન્ટિલેટર ખરીદ્યા

Follow Us:
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">