બનાસકાંઠા: ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા, જિલ્લા કલેક્ટર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી, ITIના સંસાધનોનો ઉપયોગથી ખેડૂતો ઓનલાઇન નોંધણી પ્રક્રિયાથી વંચિત ન રહે તે માટે કરાઈ વ્યવસ્થા

|

Oct 05, 2020 | 3:56 PM

ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા માટે મગફળીની ઓનલાઇન નોંધણીને લઇને હાલ જિલ્લા કલેક્ટર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. VCEની હડતાળના પગલે ગ્રામ સેવકો, તલાટી તેમજ તાલુકા મથક ખાતે આવેલી ITIના સંસાધનોનો ઉપયોગ કરી કોઇ પણ ખેડૂત ઓનલાઇન નોંધણી પ્રક્રિયાથી વંચિત ન રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે   Web Stories View more કેનેડામાં […]

બનાસકાંઠા: ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા, જિલ્લા કલેક્ટર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી, ITIના સંસાધનોનો ઉપયોગથી ખેડૂતો ઓનલાઇન નોંધણી પ્રક્રિયાથી વંચિત ન રહે તે માટે કરાઈ વ્યવસ્થા

Follow us on

ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા માટે મગફળીની ઓનલાઇન નોંધણીને લઇને હાલ જિલ્લા કલેક્ટર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. VCEની હડતાળના પગલે ગ્રામ સેવકો, તલાટી તેમજ તાલુકા મથક ખાતે આવેલી ITIના સંસાધનોનો ઉપયોગ કરી કોઇ પણ ખેડૂત ઓનલાઇન નોંધણી પ્રક્રિયાથી વંચિત ન રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે

 

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article