VIDEO: થરાદની દેના બેંકમાં લાગી આગ, બેંકના તમામ દસ્તાવેજો બળીને ખાખ

|

Oct 18, 2019 | 8:39 AM

  બનાસકાંઠાના થરાદમાં આવેલી દેના બેંકમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગમાં બેંકના તમામ દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા. Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ […]

VIDEO: થરાદની દેના બેંકમાં લાગી આગ, બેંકના તમામ દસ્તાવેજો બળીને ખાખ

Follow us on

 

બનાસકાંઠાના થરાદમાં આવેલી દેના બેંકમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગમાં બેંકના તમામ દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આગને પગલે બેંકમાં લાખો રૂપિયાનું નુકસાન થયું. જો કે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક થરાદ પાલિકાના 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવ્યો. જો કે ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=PLGoApm-8-MXzD14NO8pj9P7M1LiEqm3v8[/embedyt]

Published On - 8:39 am, Fri, 18 October 19

Next Article