જાણો, બનાસકાંઠાના મતદારોનો મિજાજ! સ્થાનિક મુદ્દાઓ કેટલા હાવી રહેશે?

|

Mar 23, 2024 | 8:55 AM

લોકસભાની ચૂંટણી બસ હવે દસ્તક દઇ રહી છે. રણ તૈયાર છે. ખેલાડીઓની પસંદગી થઇ ચૂકી છે..આ તમામની વચ્ચે ગુજરાતના મતદાર શું માની રહ્યા છે. આ લોકસભાની ચૂંટણીમાં મતદારોના મનમાં શું છે. કયા કયા મુદ્દાઓ છે જેને ધ્યાનમાં રાખીને મતદાર મતદાન મથક સુધી જશે. બનાસકાંઠા જિલ્લાના મતદારોનો કેવો છે મિજાજ, જુઓ

લોકસભાની ચૂંટણી બસ હવે દસ્તક દઇ રહી છે..રણ તૈયાર છે..ખેલાડીઓની પસંદગી થઇ રહી છે..આ તમામની વચ્ચે ગુજરાતના મતદાર શું માની રહ્યા છે. આ લોકસભાની ચૂંટણીમાં મતદારોના મનમાં શું છે. કયા કયા મુદ્દાઓ છે જેને ધ્યાનમાં રાખીને મતદાર મતદાન મથક સુધી જશે. બનાસકાંઠાના મતદારોનો મિજાજ લોકસભાની ચૂંટણી દરમિયાન કેવો છે એ જાણવા પ્રયાસ કરીશું.

આ પણ વાંચો: ‘ના’ કહી હતી છતાંય પાર્ટીએ ટિકિટ આપી, ડો તુષાર ચૌધરીએ કર્યુ મહત્વનું નિવેદન

બનાસકાંઠા લોકસભા બેઠક પર મહિલા ઉમેદવારો આમને સામને છે અને જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે. કોંગ્રેસે વાવના વર્તમાન ધારાસભ્યને મેદાને ઉતાર્યા છે. તો ભાજપે શિક્ષિત ડો રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે. બંને ઉમેદવારોએ મજબૂતાઇથી પોતાનો પ્રચાર શરુ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:53 am, Sat, 23 March 24

Next Video