VIDEO: લાખણી, ડીસા, પાલનપુરમાં તીડના ઝૂંડ પહોંચ્યા, ખેડૂતો તીડને ભગાવવા અપનાવી રહ્યાં છે નવી પધ્ધતિ

|

Dec 21, 2019 | 5:51 AM

બનાસકાંઠા જિલ્લાના લાખણી, ડીસા અને પાલનપુરમાં તીડના ઝૂંડ પહોંચ્યા છે. પવનની દિશા બદલાતા જ તીડના ઝૂંડ લાખણી, ડીસા, પાલનપુર તરફ ખેંચાઈ આવ્યા છે. આ તીડના ત્રાસથી ખેડૂતો પરેશાન છે. આ પણ વાંચો: VIDEO: મગફળી કૌભાંડમાં 2 ગ્રેડરના નામ ખુલ્યા, રાજકોટ પોલીસ પહોંચી મધ્યપ્રદેશ Web Stories View more જાણો કોણ છે કિંગ ખાનના દીકરાની રુમર્ડ ગર્લફ્રેન્ડ, […]

VIDEO: લાખણી, ડીસા, પાલનપુરમાં તીડના ઝૂંડ પહોંચ્યા, ખેડૂતો તીડને ભગાવવા અપનાવી રહ્યાં છે નવી પધ્ધતિ

Follow us on

બનાસકાંઠા જિલ્લાના લાખણી, ડીસા અને પાલનપુરમાં તીડના ઝૂંડ પહોંચ્યા છે. પવનની દિશા બદલાતા જ તીડના ઝૂંડ લાખણી, ડીસા, પાલનપુર તરફ ખેંચાઈ આવ્યા છે. આ તીડના ત્રાસથી ખેડૂતો પરેશાન છે.

આ પણ વાંચો: VIDEO: મગફળી કૌભાંડમાં 2 ગ્રેડરના નામ ખુલ્યા, રાજકોટ પોલીસ પહોંચી મધ્યપ્રદેશ

જાણો કોણ છે કિંગ ખાનના દીકરાની રુમર્ડ ગર્લફ્રેન્ડ, જુઓ ફોટો
આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો

કેટલાક ખેડૂતો થાળી-વેલણ વગાડીને તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તો એક ખેડૂતે ગજબની કોઠાસૂઝ વાપરી અને ખેતરની વચ્ચે પંખાની જોડે જ થાળી બાંધી દીધી જેથી પંખો ફરીને થાળીને ટકરાતા અવાજ થાય. અને તીડના ઝૂંડ અવાજથી તેના ખેતરથી દૂર રહે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article