AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠાના ઝેરડા ગામે થયો લૂંટનો પ્રયાસ સમગ્ર ઘટના કેદ થઈ CCTVમાં, જુઓ આ VIDEO

બનાસકાંઠાના ઝેરડા ગામે લૂંટનો પ્રયાસ થયો છે. લૂંટની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. VIDEOમાં દૂધ મંડળીના મંત્રીને ગામના આધેડ વયના વ્યક્તિએ લૂંટવાનો પ્રયત્ન કરે છે. બાઈક પર સવાર દૂધ મંડળીનો મંત્રી થેલામાં ગ્રાહકોના પગારના રૂપિયા આઠ લાખ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન આ વ્યક્તિએ તેમને ઉભા રાખે છે અને બંને વચ્ચે […]

બનાસકાંઠાના ઝેરડા ગામે થયો લૂંટનો પ્રયાસ સમગ્ર ઘટના કેદ થઈ CCTVમાં, જુઓ આ VIDEO
| Updated on: May 18, 2019 | 10:23 AM
Share

બનાસકાંઠાના ઝેરડા ગામે લૂંટનો પ્રયાસ થયો છે. લૂંટની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. VIDEOમાં દૂધ મંડળીના મંત્રીને ગામના આધેડ વયના વ્યક્તિએ લૂંટવાનો પ્રયત્ન કરે છે. બાઈક પર સવાર દૂધ મંડળીનો મંત્રી થેલામાં ગ્રાહકોના પગારના રૂપિયા આઠ લાખ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન આ વ્યક્તિએ તેમને ઉભા રાખે છે અને બંને વચ્ચે થોડી બોલાચાલી થાય છે.

આ પણ વાંચો: BHIM એપ્લિકેશનથી ઈન્ટરનેટ વગર પણ પૈસા થાય છે ટ્રાન્સફર, જાણો આ ફિચર વિશે

ઉશ્કેરાઈ ગયેલો વ્યક્તિએ પૈસાથી ભરેલો થેલો ઝૂંટવવાનો પ્રયત્ન કરે છે. થોડીવારમાં આસપાસના લોકો આવી જાય છે અને થોડીવાર મામલો શાંત થાય છે. ત્યારબાદ વ્યક્તિ ફરીથી લૂંટનો બીજો પ્રયાસ કરે છે. બીજા પ્રયત્નમાં પણ સફળતા ન મળતાં તે લૂંટનો ત્રીજો પ્રયાસ પણ કરે છે. પરંતુ તેને લૂંટ કરવામાં સફળતા નથી મળતી.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">