બનાસકાંઠામાં તીડના આક્રમણથી ખેડૂતો હેરાન અને ભાજપના સાંસદ સાથે કોંગ્રેસના ધારાસભ્યની બોલાચાલી

|

Dec 25, 2019 | 10:54 AM

બનાસકાંઠામાં તીડના આતંકને લઈ સ્થાનિક ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ખેડૂતો વચ્ચે પહોંચી રહ્યા છે. તો આ દરમિયાન થરાદમાં ભાજપના સાંસદ અને થરાદના પૂર્વ ધારાસભ્ય પરબત પટેલ પહોંચ્યા હતા. આ દરમિયાન થરાદથી કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ ત્યાં પહોંચ્યા હતા. ભાજપના સાંસદ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું. બંને નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. […]

બનાસકાંઠામાં તીડના આક્રમણથી ખેડૂતો હેરાન અને ભાજપના સાંસદ સાથે કોંગ્રેસના ધારાસભ્યની બોલાચાલી

Follow us on

બનાસકાંઠામાં તીડના આતંકને લઈ સ્થાનિક ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ખેડૂતો વચ્ચે પહોંચી રહ્યા છે. તો આ દરમિયાન થરાદમાં ભાજપના સાંસદ અને થરાદના પૂર્વ ધારાસભ્ય પરબત પટેલ પહોંચ્યા હતા. આ દરમિયાન થરાદથી કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ ત્યાં પહોંચ્યા હતા. ભાજપના સાંસદ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું. બંને નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્વોકેશન હોલના બાંધકામમાં ભ્રષ્ટાચારની તપાસ માટે ગાંધીનગરથી ટીમ પહોંચી

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તીડ મામલે ભાજપ કોંગ્રેસ આમને-સામને જોઈ લોકો પણ મલકાતા હતા. અને નેતાઓના વર્તનથી નિરાશ પણ થતા હતા. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહે સાંસદ પરબત પટેલને રજૂઆત કરી હતી. ગુલાબસિંહે કહ્યું કે, લોકોની મુશ્કેલી ઓછી કરવા મારી સાથે સરકારમાં રજૂઆત કરવી જોઈએ. આ બોલાચાલીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:53 am, Wed, 25 December 19

Next Article