Banaskantha : આંતરરાષ્ટ્રીય સીમા પર BSF ની સદભાવના, અજાણતા ફેંસિંગ સુધી પહોંચેલા યુવકને પાકિસ્તાન સેનાને પરત સોંપ્યો

BSF ના જવાનોએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સીમા પર શાંતિ અને સૌહાર્દ નું વાતાવરણ ઉભું કરી સદભાવના પ્રસ્થાપિત કરી છે. એક અજાણ યુવકને પાકિસ્તાન સેનાને સુપ્રત કર્યો હતો. BSF ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ તરીકે 24 કલાક આંતરરાષ્ટ્રીય સીમા પર કાર્યરત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 11:20 AM

Banaskantha :  ગુજરાત રાજ્યમાં આવેલી ભારત પાકિસ્તાન (India-Pakistan Border) સીમા લોકોના અવરજવર માટે બંધ છે. પરંતુ આજે પણ કેટલાય પાકિસ્તાન (Pakistani) નાગરિકો અજાણતા આંતરરાષ્ટ્રીય સીમા ક્રોસ કરી ફેંસિંગ સુધી પોહચી જતાં હોય છે. જે પાકિસ્તાની નાગરિકોની BSF દ્વારા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે બનાસકાંઠા કચ્છ બોર્ડર પર આવેલા બાલાસર વિસ્તારમાં જ્યાં અજાણતા પાકિસ્તાની નાગરિક આંતરરાષ્ટ્રીય સીમા હદ વિસ્તાર વટાવી ફેંસિંગ સુધી પહોંચ્યો હતો.

મૂળ પાકિસ્તાનના નગરપારકર તાલુકાના મેડો ગામનો રહેવાસી અહેસાન માસ્ટર ઉંમર :- 25 વર્ષ અજાણતા આંતરરાષ્ટ્રીય સીમા સુધી પહોંચ્યો હતો. જેને BSF ના જવાનોએ પકડી પાડ્યો હતો. જેની પાકિસ્તાન સેના દ્વારા શોધખોળ કરવામાં આવતા પાકિસ્તાન સેનાએ ભારતીય સેનાનો સંપર્ક કર્યો હતો. જે બાદ બોર્ડર પિલર નંબર 1029/3 પર BSF અને પાકિસ્તાન સેનાની ફ્લેગ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મીટિંગમાં BSF દ્વારા આ પાકિસ્તાન નાગરિકને પાકિસ્તાન સેનાને સોંપવામાં આવ્યો હતો.

BSF ના જવાનોએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સીમા પર શાંતિ અને સૌહાર્દ નું વાતાવરણ ઉભું કરી સદભાવના પ્રસ્થાપિત કરી છે. એક અજાણ યુવકને પાકિસ્તાન સેનાને સુપ્રત કર્યો હતો. BSF ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ તરીકે 24 કલાક આંતરરાષ્ટ્રીય સીમા પર કાર્યરત છે. જેના કારણે આજે આપણે સુરક્ષિત છીએ. BSF ના આંતરરાષ્ટ્રીય સીમા પર ફ્લેગ માર્ચ દરમ્યાન પાકિસ્તાન યુવકને સોંપી ફરી માનવતા મહેકાવી છે.

આ પણ વાંચો : Surat: કેમિકલ લિકેજની દુર્ઘટના મામલે સીએમ અને ગૃહપ્રધાનનું Twitt, દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ

આ પણ વાંચો : Surat : સગીરા પર બળાત્કાર કેસમાં આરોપીને 20 વર્ષની અને સહઆરોપીને 5 વર્ષની સજા

Follow Us:
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">