બનાસકાંઠામાં ફરી તીડના ઝુંડનું આક્રમણ, ખેડૂતોએ પાકને બચાવવા ખેતરોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો

|

Jan 17, 2020 | 1:52 PM

બનાસકાંઠામાં ફરી તીડના ઝુંડે આક્રમણ કર્યું છે. સરહદી વિસ્તારમાં ફરી એકવાર તીડના ઝુંડે પ્રવેશ કર્યો છે. વાવ તાલુકાના કુંડાળીયા ગામની નજીક તીડનું ઝુંડ પહોંચ્યું છે. ખેડૂતોએ પાકને બચાવવા ખેતરોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે. તો અવાજ કરી તીડ ભગાડવા ખેડૂતોએ ફરી મથામણ શરૂ કરી છે. મહત્વનું છે કે સરહદી વિસ્તારના ખેડૂતોમાં તીડના આક્રમણથી ફરી એક […]

બનાસકાંઠામાં ફરી તીડના ઝુંડનું આક્રમણ, ખેડૂતોએ પાકને બચાવવા ખેતરોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો

Follow us on

બનાસકાંઠામાં ફરી તીડના ઝુંડે આક્રમણ કર્યું છે. સરહદી વિસ્તારમાં ફરી એકવાર તીડના ઝુંડે પ્રવેશ કર્યો છે. વાવ તાલુકાના કુંડાળીયા ગામની નજીક તીડનું ઝુંડ પહોંચ્યું છે. ખેડૂતોએ પાકને બચાવવા ખેતરોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે. તો અવાજ કરી તીડ ભગાડવા ખેડૂતોએ ફરી મથામણ શરૂ કરી છે. મહત્વનું છે કે સરહદી વિસ્તારના ખેડૂતોમાં તીડના આક્રમણથી ફરી એક વખત ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં મિલકત અને વાહન વેરામાં વધારાની દરખાસ્ત સૂચવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:50 pm, Fri, 17 January 20

Next Article