બનાસકાંઠામાં લકઝરી બસ પલટી મારતા 1 નું મોત 45 લોકો ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

|

Aug 24, 2019 | 7:01 AM

બનાસકાંઠાના દાંતાના આંબાઘાટ પાસે સર્જાયેલા અકસ્માતમાં 1 મુસાફરનું મોત નિપજ્યું છે, તો 45 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. મહેસાણાના સિનિયર સીટીઝનની ખાનગી બસ અંબાજીથી પરત ફરી રહી હતી ત્યારે ખાનગી બસે અચાનક પલટી મારતા આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ દૂર્ઘટનામાં 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર […]

બનાસકાંઠામાં લકઝરી બસ પલટી મારતા 1 નું મોત 45 લોકો ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

Follow us on

બનાસકાંઠાના દાંતાના આંબાઘાટ પાસે સર્જાયેલા અકસ્માતમાં 1 મુસાફરનું મોત નિપજ્યું છે, તો 45 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. મહેસાણાના સિનિયર સીટીઝનની ખાનગી બસ અંબાજીથી પરત ફરી રહી હતી ત્યારે ખાનગી બસે અચાનક પલટી મારતા આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ દૂર્ઘટનામાં 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, તો અન્ય ઈજાગ્રસ્ત મુસાફરોને વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નાયબ મામલતદાર લાંચ માંગતા કેમેરામાં થયા કેદ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article