Banaskantha: ડીસાની હેત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 5 દર્દીના મોત થયાનો પરિજનોનો આરોપ
બનાસકાંઠાના ડીસામાં કોરોના વાઈરસનો કેર યથાવત છે અને ઓક્સિજનની અછતના કારણે 5 દર્દીના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હેત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 5 દર્દીના મોત થયાનો પરિજનોનો આરોપ છે.
બનાસકાંઠાના ડીસામાં કોરોના વાઈરસનો કેર યથાવત છે અને ઓક્સિજનની અછતના કારણે 5 દર્દીના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હેત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 5 દર્દીના મોત થયાનો પરિજનોનો આરોપ છે. બનાસકાંઠા જિલ્લામાં આવતો ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલમાં પહોંચ્યો જ નહીં અને ગઈકાલે દર્દીઓના મૃત્યું થયા હતા.
આ પણ વાંચો: Ahmedabad: ઓઢવમાં આવેલા ગૉડાઉનમાં લાગી ભીષણ આગ, જુઓ VIDEO