મોડાસા નજીક એક યુવકને બાંધીને છરીની અણીએ આપી ધમકી, VIDEO થયો વાયરલ

|

Aug 26, 2019 | 3:37 AM

અરવલ્લીના મોડાસા નજીક એક યુવકને બાંધી છરીની અણીએ ધમકી આપતા હોવાનો VIDEO વાયરલ થયો છે. મોડાસા નજીક એક ગામમાં પ્રેમ પ્રકરણની આશંકાએ યુવકને બાંધવામાં આવ્યો. અને બાદમાં તેને છરીને અણીએ ધમકાવતા હોય તેવો VIDEO ઉતારવામાં આવ્યો. આ પણ વાંચો: ઉકાઈ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા, ડેમમાંથી 54 હજાર ક્યુસેક જેટલું પાણી છોડાયું, જુઓ VIDEO Web […]

મોડાસા નજીક એક યુવકને બાંધીને છરીની અણીએ આપી ધમકી, VIDEO થયો વાયરલ

Follow us on

અરવલ્લીના મોડાસા નજીક એક યુવકને બાંધી છરીની અણીએ ધમકી આપતા હોવાનો VIDEO વાયરલ થયો છે. મોડાસા નજીક એક ગામમાં પ્રેમ પ્રકરણની આશંકાએ યુવકને બાંધવામાં આવ્યો. અને બાદમાં તેને છરીને અણીએ ધમકાવતા હોય તેવો VIDEO ઉતારવામાં આવ્યો.

આ પણ વાંચો: ઉકાઈ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા, ડેમમાંથી 54 હજાર ક્યુસેક જેટલું પાણી છોડાયું, જુઓ VIDEO

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

યુવકને તેના પ્રેમ પ્રકરણ અંગે સત્ય જણાવી દેવા ધમકી આપવામાં આવે છે. VIDEOમાં મોડાસા તાલુકા પંચાયતના સદસ્ય તેને છરી બતાવી રહ્યા છે. ત્યારે યુવકના હાથ પગ બાંધેલી હાલતનો VIDEO વાયરલ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article