અરવલ્લીમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, જુઓ VIDEO

|

May 12, 2019 | 4:37 PM

રાજ્યમાં ફરી સામાજીક સમરસતા પર સવાલ ઉભો કરનારો કિસ્સો બન્યો છે. ફરી એક વખત અનુસૂચિત જાતિના યુવકને વરઘોડો કાઢવા માટે પોલીસ રક્ષણની જરૂર પડી છે. અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના વરઘોડાને લઈને ભારેગા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અનુસૂચિત જાતિના યુવકનો વરઘોડો કાઢવાને લઈને ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયુ હતું. સવર્ણ મહિલાઓએ વરઘોડાના રૂટ પર […]

અરવલ્લીમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, જુઓ VIDEO

Follow us on

રાજ્યમાં ફરી સામાજીક સમરસતા પર સવાલ ઉભો કરનારો કિસ્સો બન્યો છે. ફરી એક વખત અનુસૂચિત જાતિના યુવકને વરઘોડો કાઢવા માટે પોલીસ રક્ષણની જરૂર પડી છે. અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના વરઘોડાને લઈને ભારેગા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું.

અનુસૂચિત જાતિના યુવકનો વરઘોડો કાઢવાને લઈને ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયુ હતું. સવર્ણ મહિલાઓએ વરઘોડાના રૂટ પર ભજનમંડળી શરૂ કરી દીધી હતી. વિરોધના પગલે પરિસ્થિતિ ન વણસે તે માટે DySP સહિતનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

TV9 Gujarati

 

આ પણ વાંચો: જીજાજીએ ફરી કરી ભૂલ! હવે એવું રોબર્ટ વાડ્રાએ શું કરી દીધુ કે દુનિયા પડી ગઈ તેમની પાછળ, તમે દેખશો તો હસી પડશો

સવર્ણ મહિલાઓની ભજન મંડળી અને વરઘોડો એક જ રૂટમાં હતો અને બંને પક્ષો પોત પોતાના રૂટ પર મક્કમ હતા. DySP દ્વારા ખંભીસર ગામના અનુસૂચિત જાતિના યુવકોને સમજાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો ત્યારે બીજી બાજુ પોલીસ અને ભજનમંડળીની મહિલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે જિલ્લામાંથી વધુ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article