અરવલ્લી: માલપુર પાસે રિક્ષા અને મોપેડ વચ્ચે થયો અકસ્માત, બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત

|

Nov 18, 2020 | 8:50 PM

આ તરફ અરવલ્લીના માલપુર પાસે પણ અકસ્માત સર્જાયો. અણીયોર પરપોટિયા પાસે રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જે બાદ માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. આ પણ વાંચો: તહેવારોમાં દાખવેલી બેદરકારીથી વકરી રહ્યો છે કોરોના, રાજ્યમાં નવા 1281 પોઝિટિવ કેસ નોંધાયા રોચક VIDEO જોવા માટે […]

અરવલ્લી: માલપુર પાસે રિક્ષા અને મોપેડ વચ્ચે થયો અકસ્માત, બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત

Follow us on

આ તરફ અરવલ્લીના માલપુર પાસે પણ અકસ્માત સર્જાયો. અણીયોર પરપોટિયા પાસે રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જે બાદ માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

આ પણ વાંચો: તહેવારોમાં દાખવેલી બેદરકારીથી વકરી રહ્યો છે કોરોના, રાજ્યમાં નવા 1281 પોઝિટિવ કેસ નોંધાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article