રાજ્ય સરકારે ખેડૂતોના લાભ માટે વધુ એક નિર્ણય: 4 લાખ 80 હજાર ખેડૂતોને હોર્સ પાવર ટેરિફમાં લાભ મળશે

|

Jan 28, 2020 | 1:23 PM

રાજ્ય સરકારે ખેડૂતોના લાભ માટે વધુ એક નિર્ણય લીધો છે. રાજ્યના 4 લાખ 80 હજાર ખેડૂતોને હોર્સ પાવર ટેરિફમાં લાભ મળશે. તેવી રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જાહેરાત કરી છે. હવેથી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને તાત્કાલિક બિલ આપવામાં નહીં આવે. આ ઉપરાંત એક મહિનાની અંદર બિલ ભરી દેશે તો દંડ કે વધારાની રકમ નહીં ભરવી પડે. […]

રાજ્ય સરકારે ખેડૂતોના લાભ માટે વધુ એક નિર્ણય: 4 લાખ 80 હજાર ખેડૂતોને હોર્સ પાવર ટેરિફમાં લાભ મળશે

Follow us on

રાજ્ય સરકારે ખેડૂતોના લાભ માટે વધુ એક નિર્ણય લીધો છે. રાજ્યના 4 લાખ 80 હજાર ખેડૂતોને હોર્સ પાવર ટેરિફમાં લાભ મળશે. તેવી રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જાહેરાત કરી છે. હવેથી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને તાત્કાલિક બિલ આપવામાં નહીં આવે. આ ઉપરાંત એક મહિનાની અંદર બિલ ભરી દેશે તો દંડ કે વધારાની રકમ નહીં ભરવી પડે. અત્યાર સુધી હોર્સ પાવર આધારિત ખેડૂતોને વધુ વીજ લોડ આવવા માટે બિલ અને દંડ વધુ આવતો હતો. મહત્વનું છે કે કતારના પેટ્રોલિયમ ગેસ પ્રધાન જ્યારે દિલ્લી આવ્યા હતા ત્યારે કેન્દ્ર સરકારની બેઠકમાં માત્ર ગુજરાત હાજર હતું.

આ પણ વાંચોઃ સુરતમાં ઝડપાયું સસ્તા અનાજનું કૌભાંડ! સ્થાનિકોએ રેડ કરી ઘઉં ભરેલો ટેમ્પો ઝડપ્યો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:22 am, Tue, 28 January 20

Next Article