અંક્લેશ્વરનાં ઝઘડિયામાં ભારે વરસાદના પગલે કેળના પાકને મોટા પાયે નુક્શાન

|

Jun 09, 2020 | 1:08 PM

અંક્લેશ્વરના ઝઘડિયામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે કેળના પાકને નુક્શાન પહોચ્યું હતું . સ્થાનિક ખેડુતો એ પુરી પાડેલી માહિતિ મુજબ પવન સાથે જોરદાર વરસાદ વરસતા ઝગડીયાના વણાંકપોર ગામમાં કેળના થડ પડી જતા કેળના પાકને મોટું નુકસાન પહોચ્યું હતું. આ સમયગાળો હતો એ હતો કે જ્યારે કેળનો પાક ખેડુતો ઉતારવાની તૈયારી કરી રહ્યા હતા અને તે જ […]

અંક્લેશ્વરનાં ઝઘડિયામાં ભારે વરસાદના પગલે કેળના પાકને મોટા પાયે નુક્શાન
http://tv9gujarati.in/ankleshwar-na-jh…paak-ne-nukshaan/

Follow us on

અંક્લેશ્વરના ઝઘડિયામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે કેળના પાકને નુક્શાન પહોચ્યું હતું . સ્થાનિક ખેડુતો એ પુરી પાડેલી માહિતિ મુજબ પવન સાથે જોરદાર વરસાદ વરસતા ઝગડીયાના વણાંકપોર ગામમાં કેળના થડ પડી જતા કેળના પાકને મોટું નુકસાન પહોચ્યું હતું. આ સમયગાળો હતો એ હતો કે જ્યારે કેળનો પાક ખેડુતો ઉતારવાની તૈયારી કરી રહ્યા હતા અને તે જ સમયે વરસેલા વરસાદે ખેડુતોની બાજી બગાડી નાખી હતી.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Next Article