Tender Today : બોરસદ નગરપાલિકામાં વોટર વર્ક્સ આધારિત પાણી પુરવઠા યોજના માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર
બોરસદ નગરપાલિકા (Borsad Municipality) દ્વારા વોટર વર્ક્સ આધારિત પાણી પુરવઠા યોજનાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. બોરસદ નગરપાલિકા તરફથી ઓનલાઇન ટેન્ડર (Tender) સરકારની ગ્રાન્ટમાંથી મંજુર થયેલા કામ માટે યોગ્ય અનુભવી ઇજારદારો પાસેથી મગાવવામાં આવે છે.
Anand : આણંદ જિલ્લામાં આવેલી બોરસદ નગરપાલિકા (Borsad Municipality) દ્વારા વોટર વર્ક્સ આધારિત પાણી પુરવઠા યોજનાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. બોરસદ નગરપાલિકા તરફથી ઓનલાઇન ટેન્ડર (Tender) સરકારની ગ્રાન્ટમાંથી મંજુર થયેલા કામ માટે યોગ્ય અનુભવી ઇજારદારો પાસેથી મગાવવામાં આવે છે.
આ ટેન્ડરની અંદાજીત રકમ 2.31 કરોડ રુપિયા છે. ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર 2023 સુધીની છે. ફિઝિકલ ટેન્ડર ડોક્યુમેન્ટ નગરપાલિકા કચેરીને 13 સપ્ટેમ્બર 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડરની વધુ માહિતી વેબસાઇટ https://www.nprocure.com પરથી મળી રહેશે. પ્રાઇઝબીડ ઓપન કરવાની સંભવિત તારીખ 14 સપ્ટેમ્બર 2023 છે.કોઇપણ ટેન્ડર મંજુર કે નામંજુર કરવાનો અબાધિત અધિકાર નગરપાલિકાનો રહેશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો