આણંદ: ખંભાતમાં થયેલી જૂથ અથડામણનો મુદ્દો, 50 પોઈન્ટ પર SRP અને પોલીસનો બંદોબસ્ત

|

Feb 26, 2020 | 5:07 AM

ખંભાતની શાંતિમાં ગઈકાલે પલીતો ચંપાયા બાદ આજે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. ગઈકાલે સર્જાયેલી જૂથ અથડામણ બાદ પોલીસ હરકતમાં આવી છે. વળતી કાર્યવાહીમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું અને ખંભાતની શાંતિ હણનારા તોફાની તત્વોની અટકાયતનો દોર શરૂ કર્યો.   Web Stories View more મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo એક, […]

આણંદ: ખંભાતમાં થયેલી જૂથ અથડામણનો મુદ્દો, 50 પોઈન્ટ પર SRP અને પોલીસનો બંદોબસ્ત

Follow us on

ખંભાતની શાંતિમાં ગઈકાલે પલીતો ચંપાયા બાદ આજે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. ગઈકાલે સર્જાયેલી જૂથ અથડામણ બાદ પોલીસ હરકતમાં આવી છે. વળતી કાર્યવાહીમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું અને ખંભાતની શાંતિ હણનારા તોફાની તત્વોની અટકાયતનો દોર શરૂ કર્યો.

 

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અત્યાર સુધી અસંખ્ય લોકોની અટકાત કરવામાં આવી છે અને પોલીસ કાર્યવાહીનો આ સિલસિલો હજુપણ યથાવત છે. જો કે મોડીરાત્રે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે આખીરાત મહેનત કરવી પડી. ત્યારે રેપીડ એકશન ફોર્સ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વપૂર્ણ છે કે ખંભાતમાં અલગ અલગ 50 પોઈન્ટ પર SRPના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ પણ સતત કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર વોચ રાખી રહ્યું હતું. હાલ ખંભાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: Delhi Violence: દિલ્હીમાં અત્યાર સુધી 17 લોકોના મોત, 56 પોલીસકર્મી સહિત 200 લોકો ઈજાગ્રસ્ત

Next Article