આણંદ: અમુલ ફેડરેશને હલ્દી આઈસ્ક્રીમ કર્યો લોન્ચ, આ આઈસક્રીમથી રોગ પ્રતિકારક શક્તિમાં થાય છે વધારો

|

Jul 31, 2020 | 2:16 PM

અમુલ ફેડરેશને હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ કર્યો. વિશ્વમાં પ્રથમ વખત હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ થયો છે. આ હલ્દી આઈસક્રીમથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. હલ્દી આઈસક્રીમનો 125 M.Lનો કપ બજારમાં 40 રૂપિયાની કિંમતમાં મળશે. આ પણ વાંચો: છોટાઉદેપુર: નસવાડીમાં આવેલી શાળાએ કોરોના ગાઈડલાઈનનો કર્યો ભંગ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળામાં બોલાવ્યા રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના […]

આણંદ: અમુલ ફેડરેશને હલ્દી આઈસ્ક્રીમ કર્યો લોન્ચ, આ આઈસક્રીમથી રોગ પ્રતિકારક શક્તિમાં થાય છે વધારો

Follow us on

અમુલ ફેડરેશને હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ કર્યો. વિશ્વમાં પ્રથમ વખત હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ થયો છે. આ હલ્દી આઈસક્રીમથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. હલ્દી આઈસક્રીમનો 125 M.Lનો કપ બજારમાં 40 રૂપિયાની કિંમતમાં મળશે.

આ પણ વાંચો: છોટાઉદેપુર: નસવાડીમાં આવેલી શાળાએ કોરોના ગાઈડલાઈનનો કર્યો ભંગ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળામાં બોલાવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article