VIDEO: શું આ PSI આપી રહ્યા હતા આરોપીને ઘરે જવાની સુવિધા? અમરેલી જિલ્લા પોલીસ વડાએ કરી PSIની ધરપકડ

|

Jul 18, 2019 | 5:40 AM

અમરેલી જિલ્લાના રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનમાં આરોપીને મદદ કરનાર PSIની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને ઘરે મોકલી PSIએ મદદ કરી હોવાની બાતમી જિલ્લા પોલીસ વડાને મળતાં રાજુલા પોલીસને તપાસના આદેશ આપ્યાં હતાં. આ પણ વાંચો: મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, જુઓ VIDEO Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે […]

VIDEO: શું આ PSI આપી રહ્યા હતા આરોપીને ઘરે જવાની સુવિધા? અમરેલી જિલ્લા પોલીસ વડાએ કરી PSIની ધરપકડ

Follow us on

અમરેલી જિલ્લાના રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનમાં આરોપીને મદદ કરનાર PSIની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને ઘરે મોકલી PSIએ મદદ કરી હોવાની બાતમી જિલ્લા પોલીસ વડાને મળતાં રાજુલા પોલીસને તપાસના આદેશ આપ્યાં હતાં.

આ પણ વાંચો: મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, જુઓ VIDEO

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જેને લઈ આરોપીને સુવિધા આપનાર PSI વી.વી.પંડયાની ધરપકડ કરવામાં આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આરોપીને છાવરવાના કેસમાં ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા હાલ PSIને કોર્ટે જામીન પર મુક્ત કર્યો છે. અને અમરેલી એસપીએ PSI પંડયાને સસ્પેન્ડ કરી દીધા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article