AMRELI : બાબરામાં લગ્નપ્રસંગમાં ઊંટ ભડક્યું, જુઓ વીડિયો

|

Mar 14, 2021 | 4:55 PM

AMRELI : કયારેક પ્રાણીઓ પણ મગજ પરથી કાબૂ ગુમાવી બેસતા હોય છે. આવો જ એક બનાવ બાબરામાં બન્યો છે.

AMRELI : બાબરામાં લગ્નપ્રસંગમાં ઊંટ ભડક્યું, જુઓ વીડિયો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

AMRELI : કયારેક પ્રાણીઓ પણ મગજ પરથી કાબૂ ગુમાવી બેસતા હોય છે. આવો જ એક બનાવ બાબરામાં બન્યો છે. બાબરાના જીવનપરામાં એક મુસ્લિમ પરિવારમાં લગ્નપ્રસંગ હતો. ત્યારે લગ્નપ્રસંગમાં એક ઉંટ પર ફુલેકું ફરી રહ્યં હતું. ત્યારે અચાનક ઉંટનો પિત્તો ખસ્યો હતો. અને, ઉંટ ભડકી ગયું હતું. ત્યારે ઉંટ પર સવાર બે યુવકો નીચે પટકાયા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Published On - 4:54 pm, Sun, 14 March 21

Next Article