હવામાન વિભાગ: ચાર દિવસ પડશે વરસાદ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

|

Sep 28, 2019 | 9:46 AM

રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ ચાર દિવસ વરસાદ પડશે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રહેશે વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 1 ઓક્ટોબર સુધી વરસાદ નવરાત્રિમાં વિઘ્ન નાખશે, ત્યારબાદ વરસાદી માહોલ હળવો […]

હવામાન વિભાગ: ચાર દિવસ પડશે વરસાદ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

Follow us on

રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ ચાર દિવસ વરસાદ પડશે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રહેશે વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 1 ઓક્ટોબર સુધી વરસાદ નવરાત્રિમાં વિઘ્ન નાખશે, ત્યારબાદ વરસાદી માહોલ હળવો થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: દૂધની થેલીઓ ફેંકાઈ પાણીમાં! જાણો શું છે કારણ?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article