લોકડાઉનમાં બિનજરૂરી બહાર નીકળતા પહેલા ચેતી જજો, સુરતને RAFની એક કંપની ફાળવવામાં આવી

|

Sep 30, 2020 | 5:33 PM

લૉકડાઉનમાં જો તમે બિનજરૂરી રીતે બહાર નીકળવાનું વિચારી રહ્યા છે તો ચેતી જજો. વડોદરા, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ રેપિડ એક્શન ફોર્સ એટલે કે RAFની ટીમ આવી પહોંચી છે. જે લૉકડાઉનનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરશે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, […]

લોકડાઉનમાં બિનજરૂરી બહાર નીકળતા પહેલા ચેતી જજો, સુરતને RAFની એક કંપની ફાળવવામાં આવી

Follow us on

લૉકડાઉનમાં જો તમે બિનજરૂરી રીતે બહાર નીકળવાનું વિચારી રહ્યા છે તો ચેતી જજો. વડોદરા, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ રેપિડ એક્શન ફોર્સ એટલે કે RAFની ટીમ આવી પહોંચી છે. જે લૉકડાઉનનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરશે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુરતને એક RAFની કંપની ફાળવવામાં આવી છે. RAFની કંપનીએ સુરત પહોંચીને સલાબતપુરા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું હતું. જેમાં RAFની મહિલા જવાનો સાથે શહેર પોલીસના ACP, PI તેમજ RAFના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. જેમણે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: લોકડાઉન વચ્ચે દેશની સૌથી મોટી બેંક SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો!

Published On - 11:13 am, Sat, 28 March 20

Next Article