આણંદ: કોરોનાની મહામારી વચ્ચે અમુલ ડેરીના એમ.ડીનું મોટું નિવેદન, જુઓ VIDEO

|

Mar 21, 2020 | 2:39 PM

કોરોનાની મહામારી વચ્ચે અમુલ ડેરીના એમ.ડીએ મોટું નિવેદન આપ્યું છે. દૂધ એ દેશની પ્રાથમિક જરૂરિયાત છે. તેથી દેશમાં અમુલ દૂધની કોઈ તંગી નથી તેવું ડેરીના એમ.ડી, આર.એસ સોઢીનું કહેવું છે. આ પણ વાંચો:કોરોનાને લઈને રાજકોટમાં પ્રશાસન સજ્જ: ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોને મોલ સંચાલકો દ્વારા ફ્રી હોમ ડિલિવરી કરવામાં આવશે Web Stories View more મેટ ગાલામાં […]

આણંદ: કોરોનાની મહામારી વચ્ચે અમુલ ડેરીના એમ.ડીનું મોટું નિવેદન, જુઓ VIDEO

Follow us on

કોરોનાની મહામારી વચ્ચે અમુલ ડેરીના એમ.ડીએ મોટું નિવેદન આપ્યું છે. દૂધ એ દેશની પ્રાથમિક જરૂરિયાત છે. તેથી દેશમાં અમુલ દૂધની કોઈ તંગી નથી તેવું ડેરીના એમ.ડી, આર.એસ સોઢીનું કહેવું છે.

આ પણ વાંચો:કોરોનાને લઈને રાજકોટમાં પ્રશાસન સજ્જ: ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોને મોલ સંચાલકો દ્વારા ફ્રી હોમ ડિલિવરી કરવામાં આવશે

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

સોશિયલ મીડિયામાં દૂધની તંગી અંગેના અહેવાલો વહેતા થયા બાદ, ડેરીના એમ.ડી એ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેમણે સ્પષ્ટતા કરી છે કે, અમુલ ડેરી દેશના તમામ વિસ્તારોમાં દૂધ પહોંચાડવા માટે સક્ષમ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article