અમદાવાદ: કોરોના સામે લડવા મક્કમ મનપા, ડોર ટુ ડોર શાકભાજી પહોંચાડવાનો નિર્ણય

|

Mar 25, 2020 | 9:26 AM

આ તરફ અમદાવાદીઓ માટે પાલિકાએ પણ ખાસ વ્યવસ્થા કરવાનું વિચાર્યું છે. લોકોએ ઘરથી બહાર માર્કેટમાં શાકભાજી લેવા ન જવું પડે તે માટે મનપા સહાય કરશે. શહેરમાં ડોર ટુ ડોર ઈ રીક્ષા ફેરવી લોકોને શાકભાજી વેચવાનું પાલિકાએ આયોજન કર્યું છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે […]

અમદાવાદ: કોરોના સામે લડવા મક્કમ મનપા, ડોર ટુ ડોર શાકભાજી પહોંચાડવાનો નિર્ણય

Follow us on

આ તરફ અમદાવાદીઓ માટે પાલિકાએ પણ ખાસ વ્યવસ્થા કરવાનું વિચાર્યું છે. લોકોએ ઘરથી બહાર માર્કેટમાં શાકભાજી લેવા ન જવું પડે તે માટે મનપા સહાય કરશે. શહેરમાં ડોર ટુ ડોર ઈ રીક્ષા ફેરવી લોકોને શાકભાજી વેચવાનું પાલિકાએ આયોજન કર્યું છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અર્બન ક્મ્યુનિટિ ડેવલપમેન્ટ વિભાગના કર્મચારી અને સ્માર્ટ સીટીની ઈ રીક્ષાઓ સંકલન કરીને લોકોના ઘર સુધી પહોંચશે. મોટાભાગના શાકભાજી માર્કેટમાં ભીડ થતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: પંચમહાલ: લૉકડાઉન દરમિયાન ગ્રામજનો પાસેથી GRDનો જવાન રૂપિયા લેતો VIDEO વાઈરલ

Next Article