અમદાવાદમાં સતત વધી રહેલા કેસ વચ્ચે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ વધારો, કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 279 પર પોહચી, 28 નવા ઉમેરાયા

|

Nov 28, 2020 | 1:11 PM

અમદાવાદમાં સતત વધી રહેલા કેસ વચ્ચે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. આવા ઝોનની સંખ્યા વધીને 279 થઇ જવા પામી છે. 5 વિસ્તારોને આ ઝોનમાંથી મુક્તિ મળી છે તો ૨૮ નવા ઉમેરાઈ ગયા છે. બોડકદેવની સનવિલા રો હાઉસ નામની આખી સોસાયટી માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકી દેવામાં આવી છે. સોસાયટીમાં 138 ઘર આવેલા છે તેના […]

અમદાવાદમાં સતત વધી રહેલા કેસ વચ્ચે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ વધારો, કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 279 પર પોહચી, 28 નવા ઉમેરાયા

Follow us on

અમદાવાદમાં સતત વધી રહેલા કેસ વચ્ચે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. આવા ઝોનની સંખ્યા વધીને 279 થઇ જવા પામી છે. 5 વિસ્તારોને આ ઝોનમાંથી મુક્તિ મળી છે તો ૨૮ નવા ઉમેરાઈ ગયા છે. બોડકદેવની સનવિલા રો હાઉસ નામની આખી સોસાયટી માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકી દેવામાં આવી છે. સોસાયટીમાં 138 ઘર આવેલા છે તેના 500 લોકોને કન્ટેન્ટમેન્ટમાં મૂકી દેવાયા છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article