અમદાવાદ શહેરના રસ્તાઓની બિસ્માર હાલત, ગુરુકુલ રોડની બિસ્માર હાલતથી સર્જાઈ હાલાકી

|

Jun 12, 2020 | 7:52 AM

    ચોમાસુ આવતાની સાથે જ તંત્રની પોલ ખૂલી જાય છે. ચોમાસા પહેલા પ્રિ- મોન્સૂન કામગીરી કરવામાં આવે છે પણ તે પોકળ સાબિત થાય છે. અમદાવાદમાં પહેલા વરસાદમાં જ રસ્તા સંપૂર્ણ ધોવાઈ જાય છે. શહેરમાં રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળે છે.વાત કરીએ તો શહેરના ગુરુકુલ  વિસ્તારના રોડ અંત્યત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ખરાબ […]

અમદાવાદ શહેરના રસ્તાઓની બિસ્માર હાલત, ગુરુકુલ રોડની બિસ્માર હાલતથી સર્જાઈ હાલાકી
http://tv9gujarati.in/amdavad-shaher-n…-ni-halat-kharab/

Follow us on

 

 

ચોમાસુ આવતાની સાથે જ તંત્રની પોલ ખૂલી જાય છે. ચોમાસા પહેલા પ્રિ- મોન્સૂન કામગીરી કરવામાં આવે છે પણ તે પોકળ સાબિત થાય છે. અમદાવાદમાં પહેલા વરસાદમાં જ રસ્તા સંપૂર્ણ ધોવાઈ જાય છે. શહેરમાં રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળે છે.વાત કરીએ તો શહેરના ગુરુકુલ  વિસ્તારના રોડ અંત્યત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ખરાબ રસ્તાના કારણે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. ફક્ત ગુરુકુલ  જ નહી પણ પહેલા વરસાદમાં શહેરના તમામ રોડ-રસ્તાની હાલત બિસ્માર બને છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શહેરમાં ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાય તેવો પણ આક્ષેપ શહેરીજનો કરી રહ્યા છે. અને તેઓ તંત્ર પાસે રસ્તા સુઘારવાની માંગ કરી રહ્યા છે.

 

 

 

 

Next Article