અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા યોજાશ કે નહિ, ગૃહ રાજ્યપ્રધાન આપ્યો સંકેત!

|

Jun 17, 2020 | 11:46 AM

    રથયાત્રાને લઈને ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. આ પ્રેસ કોન્ફરન્સમાં રથયાત્રાને લઈને મહત્વની વાત કરવામાં આવી. Web Stories View more Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું […]

અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા યોજાશ કે નહિ, ગૃહ રાજ્યપ્રધાન આપ્યો સંકેત!
http://tv9gujarati.in/amdavad-ni-rathy…adhan-nu-nivedan/ ‎Edit

Follow us on

 

 

રથયાત્રાને લઈને ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. આ પ્રેસ કોન્ફરન્સમાં રથયાત્રાને લઈને મહત્વની વાત કરવામાં આવી.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

સમ્રગ ભારતમાં હાલ કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે.અને સાથે રાજ્ય સરકાર તમામ રીતે કાર્યશીલ છે, કે કોરોનામાં ઓછામાં ઓછા લોકોના મોત થાય તેને લઈને સરકાર સતત પ્રયત્નશીલ છે.

આગામી દિવસોમાં અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા બાબતે ગૃહ મંત્રાલયે હજુ સૂધી કોઈ સતાવાર નિર્ણય લીધો નથી. અમદાવાદ શહેર અને રથયાત્રાના જે પરંપરાગત રૂટ હોય છે,ત્યાં લગભગ 1600 લોકો થોડા સમય પહેલા કોરોનાથી સંક્રમિત હતા.અને આખા ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધારે કેસ છે.

રથયાત્રા નિહાળવા માટે સામાન્ય સંજોગોમાં માનવ મેદની એકઠી થતી હોય છે,આથી જો રથયાત્રાનું આયોજન કરવામાં આવે તો કોરોનાનું સંક્રમણ વધી શકે છે. સોશિયલ ડિસ્ટન્ટસ જળવાતું નથી તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા હાલમાં રથયાત્રા યોજાશે કે નહિ તેને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

 

 

 

Next Article