અમદાવાદનાં ઘોડાસર કેનાલમાં તણાયેલી ગાય વટવા કેનાલ પહોચી,જુઓ લાઈવ રેસ્ક્યુ,ગાયને બચાવવા કેવી ઉઠાવવી પડી જહેમત

|

Jul 13, 2020 | 12:53 PM

અમદાવાદનાં ઘોડાસરમાં ગાય કેનાલમાં તણાઈ જતા તેના રેસ્ક્યુ માટે કલાકોની જહેમત લાગી હતી અને તેને બચાવી લેવામાં આવી હતી. કેનાલમાં પાણીનો ફોર્સ વધુ હોવાથી ગાય મણિનગર કેનાલથી વટવા કેનાલ સુધી તણાઈ ગઈ હતી. સ્થાનિક યુવકોએ કેનાલમાં કૂદીને ગાયને બચાવવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ પાણીનો ફોર્સ વધારે હોવાથી યુવકોને મહેનત કામના લાગી અને આખરે ફાયરબ્રિગેડની મદદ […]

અમદાવાદનાં ઘોડાસર કેનાલમાં તણાયેલી ગાય વટવા કેનાલ પહોચી,જુઓ લાઈવ રેસ્ક્યુ,ગાયને બચાવવા કેવી ઉઠાવવી પડી જહેમત
http://tv9gujarati.in/amdaavadna-ghoda…-juo-live-rescue/

Follow us on

અમદાવાદનાં ઘોડાસરમાં ગાય કેનાલમાં તણાઈ જતા તેના રેસ્ક્યુ માટે કલાકોની જહેમત લાગી હતી અને તેને બચાવી લેવામાં આવી હતી. કેનાલમાં પાણીનો ફોર્સ વધુ હોવાથી ગાય મણિનગર કેનાલથી વટવા કેનાલ સુધી તણાઈ ગઈ હતી. સ્થાનિક યુવકોએ કેનાલમાં કૂદીને ગાયને બચાવવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ પાણીનો ફોર્સ વધારે હોવાથી યુવકોને મહેનત કામના લાગી અને આખરે ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી. ત્રણ જેટલા ફાયર વિભાગનાં જવાન પાણીમાં કુદી ગયા હતા અને ગાયને બચાવી લીધી હતી. જુઓ વિડિયોમાં કે કઈ રીતે ગાયનાં રેસ્ક્યુએ સર્જ્યો હતો હાઈ વોલ્ટેજ ડ્રામા.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Next Article