અમદાવાદના આરોગ્ય વિભાગે AMTS અને BRTSના ચાલકો તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધર્યું,અત્યાર સુધીમાં કુલ 210 જેટલા કર્મચારીઓના ટેસ્ટિંગ કરાયા, 2 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ

|

Jul 18, 2020 | 9:19 AM

કોરોના મહામારી વચ્ચે અમદાવાદના આરોગ્ય વિભાગે AMTS અને BRTSના ચાલકો તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધર્યું છે. જમાલપુર ખાતે AMTSના ચાલકો તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે જ્યારે નારણપુરાખાતે BRTSના ચાલક તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. AMTS અને BRTSના ચાલકો અને કર્મચારીઓના સંક્રમણના શિકાર ન બને અને તેમના દ્વારા અન્ય લોકોને ચેપ ન લાગે તે […]

અમદાવાદના આરોગ્ય વિભાગે AMTS અને BRTSના ચાલકો તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધર્યું,અત્યાર સુધીમાં કુલ 210 જેટલા કર્મચારીઓના ટેસ્ટિંગ કરાયા, 2 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ
http://tv9gujarati.in/amdaavadna-aarog…io-na-test-thaya/

Follow us on

કોરોના મહામારી વચ્ચે અમદાવાદના આરોગ્ય વિભાગે AMTS અને BRTSના ચાલકો તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધર્યું છે. જમાલપુર ખાતે AMTSના ચાલકો તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે જ્યારે નારણપુરાખાતે BRTSના ચાલક તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. AMTS અને BRTSના ચાલકો અને કર્મચારીઓના સંક્રમણના શિકાર ન બને અને તેમના દ્વારા અન્ય લોકોને ચેપ ન લાગે તે માટે તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીમાં કુલ 210 જેટલા કર્મચારીઓના ટેસ્ટિંગ કરાયા છે જેમાંથી 2 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમને સારવાર અર્થે સમરસ હોસ્પિટલ મોકલી અપાયા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article