અમદાવાદમાં તલવાર વડે કેક કાપવાનું દુષણ વધ્યું, માસ્ક વગર નિયમોના ધજાગરા ઉડાડનારા 8 બહાદુર ઝડપાયા, ગુનો દાખલ

|

Nov 28, 2020 | 12:40 PM

અમદાવાદમાં નિયમોનો ભંગ કરીને કેક કાપવી, માસ્ક નહિ પહેરવા, તલવારથી કેક કાપવી જેવા દુષણમાં વધારો થયો છે. અમદાવાદમાં તલવાર વડે કેક કાપી ને માસ્ક નહિ પેહરવાનો ત્રીજો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ ગુના સંદર્ભમાં 8 લોકોની ધરપકડ કરી લીધી છે. અમદાવાદના ત્રણ કિસ્સા સહીત મહીસાગર અને વડોદરામાં પણ આવા કીસાઓ સામે આવ્યા છે કે […]

અમદાવાદમાં તલવાર વડે કેક કાપવાનું દુષણ વધ્યું, માસ્ક વગર નિયમોના ધજાગરા ઉડાડનારા 8 બહાદુર ઝડપાયા, ગુનો દાખલ

Follow us on

અમદાવાદમાં નિયમોનો ભંગ કરીને કેક કાપવી, માસ્ક નહિ પહેરવા, તલવારથી કેક કાપવી જેવા દુષણમાં વધારો થયો છે. અમદાવાદમાં તલવાર વડે કેક કાપી ને માસ્ક નહિ પેહરવાનો ત્રીજો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ ગુના સંદર્ભમાં 8 લોકોની ધરપકડ કરી લીધી છે. અમદાવાદના ત્રણ કિસ્સા સહીત મહીસાગર અને વડોદરામાં પણ આવા કીસાઓ સામે આવ્યા છે કે જેમાં તલવારથી કેક કાપીને પોતે બહાદુરીનું કોઈ કામ કરતા હોય તેવું ફલિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે સચેત પોલીસે આવા બહાદુરોની શાન ઠેકાણે લાવી દીધી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article