અમદાવાદમાં આજથી મંજુશ્રી મિલમાં આવેલી કીડની હોસ્પિટલ કાર્યરત, કોરોના દર્દીઓ માટે ખાસ 400 બેડ રીઝર્વ રેહશે

|

Dec 01, 2020 | 11:53 AM

અમદાવાદની અસારવા સિવિલની બાજુમાં મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં આવેલી કીડની હોસ્પિટલ આજથી શરુ થઇ જશે. હાલમાં આ હોસ્પીટલમાં ૪૦૦ બેડ સાથેની સુવિધા છે અને કોરોના દર્દીઓને પણ ઝડપથી સારવાર મળી રહે તે માટે ઉપલબ્ધ રેહશે. હોસ્પીટલમાં 20 હજાર લીટર ઓક્સીજનની ટેંક પણ કાર્યરત રેહશે. કોરોના દર્દીઓ માટે ખાસ ૪૦૦ બેડ રીઝર્વ કરવામાં આવ્યા છે.   Web […]

અમદાવાદમાં આજથી મંજુશ્રી મિલમાં આવેલી કીડની હોસ્પિટલ કાર્યરત, કોરોના દર્દીઓ માટે ખાસ 400 બેડ રીઝર્વ રેહશે

Follow us on

અમદાવાદની અસારવા સિવિલની બાજુમાં મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં આવેલી કીડની હોસ્પિટલ આજથી શરુ થઇ જશે. હાલમાં આ હોસ્પીટલમાં ૪૦૦ બેડ સાથેની સુવિધા છે અને કોરોના દર્દીઓને પણ ઝડપથી સારવાર મળી રહે તે માટે ઉપલબ્ધ રેહશે. હોસ્પીટલમાં 20 હજાર લીટર ઓક્સીજનની ટેંક પણ કાર્યરત રેહશે. કોરોના દર્દીઓ માટે ખાસ ૪૦૦ બેડ રીઝર્વ કરવામાં આવ્યા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article