અમદાવાદમાં જાહેરમાં બંદુક લઈને ફાંકા ફોજદારી કરનારાઓની સંખ્યા વધી, ‘પોલીસ’ લખેલી ગાડીમાં બેઠેલા યુવકનો બંદુક બતાવતો વિડિયો વાયરલ

|

Nov 18, 2020 | 9:17 AM

અમદાવાદમાં જાહેરમાં બંદુક લઈને ફરનારાઓની સંખ્યા વધી હોવાનું લાગી રહ્યું છે. બે દિવસમાં જાહેરમાં ગોળીબારની ઘટના બાદ વધુ એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં એસજી હાઈવે પર બંદુક બતાવતા યુવકનો વીડિયો સામે આવ્યો છે. યુવક કોણ છે તે અંગે કોઈ જાણકારી નથી મળી પરંતુ યુવકની ગાડી પર ‘પોલીસ’ લખેલું જોવા મળ્યું છે. હાલમાં સોશિયલ […]

અમદાવાદમાં જાહેરમાં બંદુક લઈને ફાંકા ફોજદારી કરનારાઓની સંખ્યા વધી, ‘પોલીસ લખેલી ગાડીમાં બેઠેલા યુવકનો બંદુક બતાવતો વિડિયો વાયરલ

Follow us on

અમદાવાદમાં જાહેરમાં બંદુક લઈને ફરનારાઓની સંખ્યા વધી હોવાનું લાગી રહ્યું છે. બે દિવસમાં જાહેરમાં ગોળીબારની ઘટના બાદ વધુ એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં એસજી હાઈવે પર બંદુક બતાવતા યુવકનો વીડિયો સામે આવ્યો છે. યુવક કોણ છે તે અંગે કોઈ જાણકારી નથી મળી પરંતુ યુવકની ગાડી પર ‘પોલીસ’ લખેલું જોવા મળ્યું છે. હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બંદુકવાળા યુવકનો વીડિયોને લઈ હવે પોલીસ કેવા પ્રકારની કામગીરી કરે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article