અમદાવાદમાં કર્ફ્યુના બીજા દિવસે એરપોર્ટ પર કેબ સંચાલકો રીતસરની ઉઘાડી લૂંટ, મુસાફરો પાસે મંગાય છે ડબલ ભાડા, તંત્ર ક્યારે જાગશે?

|

Nov 22, 2020 | 10:32 AM

અમદાવાદમાં કર્ફ્યુના બીજા દિવસે એરપોર્ટ પર કેબ સંચાલકો રીતસરની ઉઘાડી લુટ ચલાવી રહ્યા તેમ લાગે છે. જે મુસાફરોને ખબર નથી કે તેમના માટે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે કેમ તેમના દ્વારા ખાનગી કેબ કરવામાં આવે છે. આવા મુસાફરો પાસેથી કેબ ચાલકો ડબલ ભાડા વસુલવામાં આવી રહ્યા છે. અચાનક આવી પડેલા બે દિવસના કર્ફ્યુંને […]

અમદાવાદમાં કર્ફ્યુના બીજા દિવસે એરપોર્ટ પર કેબ સંચાલકો રીતસરની ઉઘાડી લૂંટ, મુસાફરો પાસે મંગાય છે ડબલ ભાડા, તંત્ર ક્યારે જાગશે?

Follow us on

અમદાવાદમાં કર્ફ્યુના બીજા દિવસે એરપોર્ટ પર કેબ સંચાલકો રીતસરની ઉઘાડી લુટ ચલાવી રહ્યા તેમ લાગે છે. જે મુસાફરોને ખબર નથી કે તેમના માટે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે કેમ તેમના દ્વારા ખાનગી કેબ કરવામાં આવે છે. આવા મુસાફરો પાસેથી કેબ ચાલકો ડબલ ભાડા વસુલવામાં આવી રહ્યા છે. અચાનક આવી પડેલા બે દિવસના કર્ફ્યુંને લઈને મુસાફરો સૌથી વધારે હાલાકીમાં આવી પડ્યા છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article