અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર કાલથી ખુલવાની શકયતા, આર્મી તરફથી ઓર્ડર મળવાની રાહ જોવાઈ રહી છે

|

Nov 17, 2020 | 12:21 PM

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર કાલથી ખુલવાની શકયતાઓ બતાવવામાં આવી રહી છે. કેમ્પ હનુમાન મંદિર ખોલવા બાબતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી, આર્મી અધિકારીઓ તેમજ શાહીબાગ પીઆઇ  હાજર રહેશે. ચેરિટી કમિશનરના આદેશ બાદ SOP સાથે મંદિર ખોલવા મુદ્દે ચર્ચા પણ કરવામાં આવશે. આર્મી તરફથી ઓર્ડર મળવાની જોવાઇ રહી છે […]

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર કાલથી ખુલવાની શકયતા, આર્મી તરફથી ઓર્ડર મળવાની રાહ જોવાઈ રહી છે

Follow us on

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર કાલથી ખુલવાની શકયતાઓ બતાવવામાં આવી રહી છે. કેમ્પ હનુમાન મંદિર ખોલવા બાબતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી, આર્મી અધિકારીઓ તેમજ શાહીબાગ પીઆઇ  હાજર રહેશે. ચેરિટી કમિશનરના આદેશ બાદ SOP સાથે મંદિર ખોલવા મુદ્દે ચર્ચા પણ કરવામાં આવશે. આર્મી તરફથી ઓર્ડર મળવાની જોવાઇ રહી છે તે વચ્ચે ટ્રસ્ટી અને અધિકારીઓની બેઠક પણ પહેલા મળશે.

 

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 12:21 pm, Tue, 17 November 20

Next Article